રાષ્ટ્રીય ગ્રંથાલય દિવસ (12 ઓગસ્ટ) સ્પેશિયલ: GSET/NET લાઇવ MCQ Mock Test અને Digital ID Card સુવિધા હવે ભારતની તમામ ભાષાઓમાં!
+91 98765 43210
GSET & UGC-NET Paper-2 (Library Science)

ઓનલાઈન MCQ Mock Test સિસ્ટમ (લાઇવ ટાઇમર સાથે)

દરેક સાચા જવાબના ૨ ગુણ | કોઈ નેગેટિવ માર્કિંગ નથી | ટેસ્ટ પૂર્ણ થતાં જ તાત્કાલિક રિઝલ્ટ અને સમજૂતી (Explanation).

બાકી રહેલો સમય (Time Left)
10:00
કુલ પ્રશ્નો: 10 કુલ ગુણ: 20
GSET પ્રશ્ન 1 / 10 (2 ગુણ)
1. ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતા (Father of Library Science in India) તરીકે કોને ઓળખવામાં આવે છે?
GSET પ્રશ્ન 2 / 10 (2 ગુણ)
2. ડૉ. રંગનાથનના ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ નિયમો (Five Laws of Library Science) કયા વર્ષમાં પ્રકાશિત થયા હતા?
UGC-NET પ્રશ્ન 3 / 10 (2 ગુણ)
3. Colon Classification (દ્વિબિંદુ વર્ગીકરણ) માં PMEST સૂત્રમાં "E" નો અર્થ શું થાય છે?
GSET પ્રશ્ન 4 / 10 (2 ગુણ)
4. INFLIBNET Centre નું મુખ્ય મથક (Headquarters) ક્યાં આવેલું છે?
UGC-NET પ્રશ્ન 5 / 10 (2 ગુણ)
5. ભારતીય યુનિવર્સિટીઓના Ph.D. શોધનિબંધો (Theses) ની ડિજિટલ રિપોઝિટરી કયા નામે ઓળખાય છે?
B.Lib / M.Lib પ્રશ્ન 6 / 10 (2 ગુણ)
6. Dewey Decimal Classification (DDC) ની શોધ કોણે અને ક્યારે કરી હતી?
GSET પ્રશ્ન 7 / 10 (2 ગુણ)
7. ગ્રંથાલય વિજ્ઞાનનો પાંચમો નિયમ (Fifth Law of Library Science) કયો છે?
UGC-NET પ્રશ્ન 8 / 10 (2 ગુણ)
8. SOUL (Software for University Libraries) સોફ્ટવેર કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે?
B.Lib / M.Lib પ્રશ્ન 9 / 10 (2 ગુણ)
9. MARC-21 માં પુસ્તકના મુખ્ય શીર્ષક (Title Statement) માટે કયો ટેગ વપરાય છે?
GSET પ્રશ્ન 10 / 10 (2 ગુણ)
10. ભારતમાં રાષ્ટ્રીય ગ્રંથાલય (National Library of India) કયા શહેરમાં આવેલું છે?